કુલ જગ્યા : 1167
ફિક્સ પગાર : પાંચ માસિક રૂ. 7800
ફોર્મ ભરવા ની તારીખ : 1-05-2015 થી 31-05-2015
1. વયમર્યાદા - 18 થી 30 વર્ષ
2. શૈક્ષણિક લાયકાત-
- એસ.એસ.સી. (ધોરણ 10) પાસ
- પ્રાદેશિક વાહન વ્યહવાર કચેરી તરફથી મળેલ કંડકટર લાયસન્સ તથા બેઝ હોવો જરૂરી છે.
- વેલીડ ફર્સ્ટ એઇડ સર્ટી.
- ઉંચાઈ ઓછા માં ઓછી 160 સેમી.
- અનુ. જનજાતિ ના કિસ્સા માં 150સેમી.
- મહિલા 152 સેમી.
- ઉંચાઈ નિગમ ધ્વારા અધિકૃત થયેલ ઓટોમેટીક મશીન દ્વારા જ માપવામાં આવશે અને તે જ માન્ય ગણાશે। તે સિવાય ઉંચાઈ માટેના અન્ય કોઈ પ્રમાણપત્ર ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.
3. વધારા ની લાયકાત :-
- ધોરણ 12 પાસ
- કોઈ પણ માન્ય યુનીવર્સીટી ના કોઈપણ વિદ્યાશાખા ના સ્નાતક
1. વિવિધ ફરજો
2. ઈલેક્ટ્રોનિક ટીકીટ મશીન
3. પ્રાથમિક સારવાર
4. સાધન સામગ્રી
5. બેઝીક ગણતરી
6. મુસાફરી ભાડું અને તેની ગણતરી
7. પાર્સલ અને લગેજ ની ગણતરી
8. વિવિધ રાહત પાસ
9. પગાર અને ભથ્થાંઓ
10. ખાતાકીય પ્રશ્નો
11. આદર્શ કસોટી પત્ર -1
12. આદર્શ કસોટી પત્ર -2
13. આદર્શ કસોટી પત્ર -3
કંડકટર ની પરીક્ષા 100% સફળતા પૂર્વક પાસ કરવા kachhua નો કોર્ષ કેવી એ ઉપયોગી છે.
આ કોર્ષમાં કંડકટરની પરીક્ષા માટે સંભવિત સંપૂર્ણ અભ્યાસક્રમ કવર કરવામાં આવ્યો છે.
સમાવિષ્ટ સંપૂર્ણ અભ્યાસક્રમના પ્રત્યેક મુદ્દાના વિડીયો ટ્યુશન આપવામાં
આવે છે, જેથી વિદ્યાર્થી મુદ્દાને સ્પષ્ટ સમજી શકે.
પ્રત્યેક મુદ્દાની તૈયારી માટે રીડીંગ મટીરીયલ(ઓનલાઇન ) આપવામાં આવે છે,
જેથી વિદ્યાર્થી પોતાના અનુકૂળ સમયે તેનું વાંચન કરી શકે.
પ્રત્યેક ચેપ્ટરમાંથી IMP પ્રશ્નોમાંથી કોર્ષના અંતે આદર્શ પ્રશ્નપત્ર
આપવામાં આવ્યા છે, જેથી આપ ટેસ્ટ આપી શકો.આ ટેસ્ટ ઓનલાઈન ચેક થશે અને
આપને તેના ગુણ અને સોલ્યુશન પણ મળશે.
મુસાફરી ભાડું, પાર્સલ અને લગેજની ગણતરી જેવા અઘરા અને મહત્વના મુદ્દાને
સરળ પદ્ધતિ વિડીયો દ્વારા સમજણ આપવામાં આવે છે, જેથી સારી તૈયારી થઇ શકે.
આ કોર્ષ ઓનલાઇન હોવાથી આપ મોબાઈલમાં તેનો અભ્યાસ કરી શકો છો.
મોબાઈલ હંમેશા તમારી સાથે રહેતો હોવાથી આપ અનુકુળ સમયે અને સ્થળે અભ્યાસ
કરી શકો છો.
તેમને પ્રત્યેક મુદ્દાના વિડીયો અને રીડીંગ મટીરીયલ બંને મળતા હોવાથી
પ્રત્યેક મુદ્દા સ્પષ્ટ સમજી શકાય છે.
પરીક્ષા પહેલા સંપૂર્ણ કોર્ષ પુરો કરવામાં આવતો હોવાથી 100% તૈયારી થઇ શકે છે.
આ કોર્ષ કેવીરીતે કરવો...
લોગીન થયા પછી જયારે આપ આ કોર્ષમાં જશો ત્યારે આપને એક એક ટોપિકના વિડીયો
અને સાહિત્ય જોવા મળશે.
પ્રત્યેક દિવસે નવા ટોપિકના વિડીયો અને સાહિત્ય ત્યાં જ જોવા મળશે.
જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ વધુ ને વધુ ટોપિક આપણે મળશે જેથી રોજ
ઓનલાઇન તમારું એકાઉન્ટ લોગીન કરી ચેક કરવું.
આ કોર્ષ ની મદદ થી Online તૈયારી કરવા માટે અહી ક્લિક કરો...!!!

