Type Here to Get Search Results !

Infolinks In Text Ads

ઝવેરચંદ મેઘાણી

0
 
 
જન્મ તારીખ    28 ઓગસ્ટ 1896
જન્મ સ્થળ       ચોટીલા( જિ: સુરેન્દ્રનગર)-વતન : બગસરા( જિ: અમરેલી)
અવસાન           9 માર્ચ 1947
માતા                ધોળીમા
પિતા                 કાળીદાસ
ભાઇ                  લાલચંદ, પ્રભાશંકર
લગ્ન                 1) દમયન્તી – 1922 2) ચિત્રાદેવી – 1934
બાળકો             પુત્રી –  ઇન્દુ, પદ્મલા, મુરલી પુત્રમહેન્દ્ર, મસ્તાન, નાનક, વિનોદ, જયન્ત, અશોક
અભ્યાસ            મેટ્રિક –1912 ; બી.એ.- 1917 –શામળદાસ કોલેજ, ભાવનગર
વ્યવસાય          1918-21 કલકત્તામાં એલ્યુમિનીયમ કારખાનામાં મેનેજર ; 1922- ‘સૌરાષ્ટ્ર’     
                  સાપ્તાહિકના તંત્રીમંડળમાં; 1936-45 ફુલછાબમાં તંત્રી    
જીવન ઝરમર    1930- સત્યાગ્રહ સંગ્રામ માટે રચેલાં શૌર્યગીતોના સંગ્રહસિંધુડોમાટે બે વર્ષ   
                  કારાવાસ; અદાલતમાંછેલ્લી પ્રાર્થનાકાવ્ય ગાયું; સાબરમતી જેલમાંકોઇનો   
                  લાડકવાયોકાવ્ય લખ્યું . 1931- ગોળમેજી પરિષદમાં જતા ગાંધીજીને સંબોધીને ‘   
                  છેલ્લો કટોરોકાવ્ય લખ્યું; 1933- રવિન્દ્રનાથ ટાગોર સાથે મિલન; 1941-  
                  શાંતિનિકેતનમાં લોકસાહિત્ય વિશે વ્યાક્યાનો આપ્યાં; 1946- ગુજરાતી સાહિત્ય 
                  પરિષદના સોળમા અધિવેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ
રચનાઓ           કાવ્યસંગ્રહ -6; નવલકથા-13;નવલિકા સંગ્રહ – 7; નાટક ગ્રંથ- 4; લોકકથા સંગ્રહ 
                           –13;લોકસાહિત્યવિવેચન/ સંશોધન – 9; સાહિત્ય વિવેચન – 3; જીવન ચરિત્ર- 13;  
                   ઇતિહાસ – 6
મુખ્ય રચનાઓ   તુલસી ક્યારો- નવલકથા; સૌરાષ્ટ્રની રસધાર; યુગવંદના, રવીન્દ્રવીણા- કાવ્ય ;  
                   સોરઠી સંતવાણી- લોકગીતો
સન્માન                1929રણજિતરામ સુવર્ણ ચંદ્રક; 1946મહીડા પારિતોષિક

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.