Type Here to Get Search Results !

Infolinks In Text Ads

ઇશ્વર પેટલીકર

0
નામ 
ઇશ્વરભાઇ મોતીભાઇ પટેલ  
જન્મ
9 – 5 – 1916 ; પેટલી
અવસાન
22 – 11- 1983
અભ્યાસ
મેટ્રિક, સ્વશિક્ષણ
વ્યવસાય
પત્રકારત્વ; તંત્રી પાટીદાર, રેખા
મુખ્ય રચનાઓ
નવલકથા જનમટીપ, ધરતીનો અવતાર, ભવસાગર, પ્રેમપંથ ; નવલિકા - તાણાવાણા, પટલાઇના પેચ, અભિસારિકા, કઠપૂતળી ; રેખાચિત્રો - ગામચિત્રો, ધૂપસળી ;  નિબંધ -  જીવનદીપ, લોકસાગરને તીરે તીરે, સંસ્કારનું સૌંદર્ય, નવદંપતી, રામાયણ દર્શન, મહાભારત દર્શન, ગીતા દર્શન.
સન્માન
રણજિતરામ સુવર્ણચંદ્રક – 1961.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.