કુન્દનિકા કાપડિયાજન્મ
જાન્યુઆરી 1, 1927 ; લીંબડીકુટુમ્બ
- પિતા – પરમાનંદ
- બી. એ.
- પત્રકાર, લેખન
તેમના વિશે વિશેષ
- સાહિત્ય અકાદમી, દિલ્હી તરફથી પુરસ્કાર ‘સાત પગલાં આકાશમાં’ માટે
- મકરંદ દવે સાથે વલસાડ પાસે નન્દીગ્રામ નામનો આશ્રમ સ્થાપ્યો
- પરમ સમીપે અને સાત પગલાં આકાશમાં તેમની બહુ જ વખણાયેલાં અને વંચાયેલાં સર્જનો
- નવલિકા - પ્રેમનાં આંસુ, વધુ ને વધુ સુંદર, જવા દઇશું તમને, કાગળની હોડી
- નવલકથા – પરોઢ થતાં પહેલા, અગનપિપાસા, સાત પગલાં આકાશમાં
- નિબંધ - દ્વાર અને દીવાલ, ચંદ્ર તારા વૃક્ષ વાદળ
- પ્રાર્થના – પરમ સમીપે
- અનુવાદ - પુરુષાર્થને પગલે, કિશોર ડિટેક્ટીવ, પૂર્ણ કુંભ, વસંત આવશે, વસંત આવશે, જીવન એક ખેલ, હિમાલયના સિદ્ધયોગી
