જન્મ
- 28- નવેમ્બર , 1901; કરાંચી : વતન હડિયાણા – જિ. જામનગર
- વૈશમ્પાયન, પદ્મ વિ.
- 18- જાન્યુઆરી, 1978 ; વડોદરા
- 1927- બી.એ.
- શરુઆતમાં શિક્ષણ ક્ષેત્રે
- પછી ‘જન્મભૂમિ’ના તંત્રી વિભાગમાં
- ‘સારથી’ અને ‘નચિકેતા’ સામયિકો પણ ચલાવેલા,
- કરાંચીમાં અભ્યાસ અધૂરો મૂકી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા.
- બાદ ફરીથી કરાંચીની કોલેજમાંથી બી.એ.
- આઝાદીની ચળવળમાં જોડાઇ જેલવાસ પણ વેઠેલો
- કાવ્ય – ખાખનાં પોયણાં( ખંડકાવ્યો), આલબેલ, મહોબતને માંડવે, વૈશંપાયનની વાણી, પ્રેમધનુષ્ય, અહો રાયજી સૂણિયે, કલ્યાણયાત્રી, મધ્યાહ્ન, રામ તારો દીવડો, શતાબ્દીનાં સ્મિતો અને અશ્રુઓ
- કથા – મહાભારતકથા
- લોકકથા – સિંધુની પ્રેમકથાઓ
- વર્ણન – આઝાદીની યજ્ઞજ્વાળા
- પ્રકીર્ણ – અનેક વાર્તા સંગ્રહો, લઘુનવલો અને ચિંતનાત્મક નિબંધો
- બહુરંગી , ઉર્મિપ્રાબલ્યવાળી અને માનવતા અને કરુણાથી આર્દ્ર કવિતાઓ
- કૃષ્ણ અને ગાંધીને અનુલક્ષતી મર્મિક કવિતાઓ પણ આપી છે.

