Type Here to Get Search Results !

Infolinks In Text Ads

રમણભાઈ નીલકંઠ

0
નામ
રમણભાઈ મહીપતરામ નીલકંઠ
જન્મ
13 – માર્ચ, 1886; અમદાવાદ
અવસાન
6 – માર્ચ, 1928 ; અમદાવાદ
કુટુમ્બ
  • માતા – રૂપકુંવરબા ; પિતા – મહીપતરામ નીલકંઠ ( ગુજરાતમાંથી વિલાયત જનાર પ્રથમ વ્યક્તિ)
  • પત્ની – પ્રથમ પત્ની હંસવદન (નાની ઉંમરે મૃત્યુ), બીજાં લગ્ન      વિદ્યાગૌરી     સાથે (1887)
  • પુત્રી – વિનોદિની – જાણીતાં સામાજિક કાર્યકર
અભ્યાસ
  • પ્રાથમિક – અમદાવાદ
  • માધ્યમિક – પંદર વર્ષે મેટ્રિક
  • ગુજરાત કોલેજ (અમદાવાદ) તથા એલ્ફિન્સ્ટન કોલેજ (મુંબઈ) માં અભ્યાસ
  • પ્રિવિયસમાં મુંબઈ યુનિવર્સિટીમાં પ્રથમ
  • 1887- બી. એ. મુંબઈ યુનિવર્સિટી
  • એલ.એલ.બી.
વ્યવસાય
  • 1889 – સરકારી નોકરી; કારકુન, શિરસ્તેદાર, જજ( ગોધરામાં)
  • વકીલાત
  • લેખન
જીવન ઝરમર
  • વકીલાતના વ્યવસાયમાં ભારે સફળતા
  • હસ્તાક્ષરનિષ્ણાત
  • જાહેર જીવનમાં ઝંપલાવ્યું
  • 1897-98 અમદાવાદ સુધરાઈના સભ્ય 
  • 1912 –  અમદાવાદ સુધરાઈના ઉપપ્રમુખ
  • 1915-24 – અમદાવાદ સુધરાઈના પ્રમુખ
  • 1926- ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • 1887- 1918 – ‘જ્ઞાનસુધા’ માસિકના તંત્રી
  • અનેક સંસ્થાઓમાં વિવિધ હોદ્દાઓ પર
  • અગ્રણી સમાજસેવક, પિતાના નામથી મહીપતરામ રૂપરામ અનાથ આશ્રમ બનાવ્યો 
  • પત્ની અને પુત્રી પણ જાણીતા સાહિત્યકાર અને સમાજ સેવક 
મુખ્ય રચનાઓ
  • નવલકથા – ભદ્રંભદ્ર , શોધમાં
  • નાટક – રાઈનો પર્વત
  • વિવેચન – સરસ્વતીચંદ્રનું અવલોકન, હ્રદયવીણાનું અવલોકન, બીજા લેખો.
  • વાર્તા- નવલિકાઓ
  • કાવ્ય- કેટલાંક કાવ્યો, ખંડકાવ્યો
  • હાસ્ય – હાસ્ય મંદિર
  • ચિંતન – ધર્મ અને સમાજ
  • વિવેચન – કવિતા અને સાહિત્ય ભાગ 1-4
સન્માન
‘સર’ નો ખિતાબ – અંગ્રેજ સરકાર દ્વારા

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.