30 ડિસેમ્બર – 1887 ; ભરુચઅવસાન
8 ફેબ્રુઆરી – 1971 ; મુંબાઇકુટુમ્બ
- માતા – તાપીબા ; પિતા – માણેકલાલ ; બહેનો – છ બહેનો
- પત્ની – 1) અતિલક્ષ્મી- 1900 2) લીલાવતી- 1926
- 1901 – મેટ્રિક , ભરુચ
- 1907 – બી.એ., વડોદરા
- 1910 – એલ.એલ.બી. ,મુંબાઇ
- 1913 – મુંબાઇમાં વકીલાત
- 1945 – મુંબાઇમાં જીવન વીમા કંપનીમાં નિયામક
જીવન ઝરમર
- 1904- ભરુચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના
- 1912 – ‘ભાર્ગવ’ માસિકની સ્થાપના
- 1915-20’ હોમરુલ લીગ’ ના મંત્રી
- 1915- ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન યોજ્યું
- અલારખીયાના ‘વીસમી સદી’ માસિકમાં પ્રસિધ્ધ ધારાવાહિક નવલકથાઓ લખતા.
- 1922- ‘ગુજરાત’ માસિક નું પ્રકાશન
- 1925- મુંબાઇ ધારાસભામાં ચુંટાયા
- 1926- ગુજરાત સાહ્ત્ય પરિષદના બંધારણના ઘડવૈયા
- 1930- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ
- 1930-32 – સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ
- 1933- કોંગ્રેસના બંધારણનું ઘડતર
- 1937-39 – મુંબાઇ રાજ્યમાં ગૃહપ્રધાન
- 1938- ભારતીય વિદ્યા ભવનની સ્થાપના
- 1938- કરાંચીમાં ગુજરાતી સાહિત્ય પરિશદના પ્રમુખ
- 1942-1946- ગાંધીજી સાથે મતભેદ અને કોંગ્રેસ ત્યાગ અને પુનઃ પ્રવેશ
- 1946- ઉદયપુરમાં અખિલ ભારત હિન્દી સાહિત્ય પરિષદના પ્રમુખ
- 1948- સોમનાથ મંદીરનો જિર્ણોદ્ધાર
- 1948- હૈદ્રાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા
- 1948- ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય
- 1952-57 ઉત્તર પ્રદેશના રાજ્યપાલ
- 1957- રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ
- 1954- વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ
- 1959 - ‘સમર્પણ’ માસિકનો પ્રારંભ
- 1960- રાજકારણમાંથી નિવૃત્ત
- નવલકથા – કૃષ્ણાવતાર ભાગ 1- 7 ; પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ,રાજાધિરાજ, ભગવાન પરશુરામ, લોપાનુદ્રા, તપસ્વિની, ભગ્નપાદુકા વિ.
- નાટક- કાકાની શશી- વિ.
- આત્મકથા- અડધે રસ્તે, સીધાં ચઢાણ
દેશની પાંચ યુનિ. તરફથી ડી.લિટ. ની માનદ પદવી
