Type Here to Get Search Results !

Infolinks In Text Ads

SOCIAL SCIENCE ONLINE QUIZ (CH-1) (STD-10)

0
આપણો ભવ્ય વારસો ક્વિઝ


1. કેટલાક ઈતિહાસકારોના મતે કઈ પ્રજા ભારતની સૌથી પ્રાચીન નિવાસી છે?
નેગ્રીટો
દ્રવિડ
ઑસ્ટ્રેલૉઈડ
આર્મેનૉઈડ
2. ભારતની કઈ પ્રજામાં માતૃપ્રધાન કુટુંબપ્રથા હતી?
દ્રવિડો
ડિનારીક
આર્યો
ઑસ્ટ્રેલૉઈડ
3. સંસ્કૃતિનું અસ્તિત્વ અને સાતત્ય કેવું છે?
પરાવલંબી
પરસ્પરાવલંબી
ધાર્મિક
રાજકીય
4. કુષાણ સમ્રાટ કનિષ્ક પ્રથમે ક્યો ધર્મ અપનાવ્યો?
હિન્દુ ધર્મ
બોધ્ધ ધર્મ
શૈવ ધર્મ
જૈન ધર્મ
5. ધૂપ,દીપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા કોણે વિકસાવી હતી?
દ્રવિડોએ
કુષાણોએ
ગ્રીકોએ
શકોએ
6. 'આપણે જે કાંઈ છીએ તે' એટલે ....
સભ્યતા
જીવનશૈલી
સંસ્કૃતિ
વારસો
7. ભારતની આર્ય સભ્યતાના નિર્માતાઓ ક્યા લોકો હતા?
કિરાત
નીગ્રો
નોર્ડિક
દ્રવિડો
8. 'આપણી પાસે જે કાંઈ છે તે' એટલે ....
સભ્યતા
વારસો
સંપતિ
સંસ્કૃતિ
9. પેઢી-દર-પેઢી જે કાંઈ જીવનમાં મળે તેને શું કહે છે?
જાગીર
વૈભવ
જ્ઞાન
વારસો
10. નીચેનાંમાંથી એક જોડ્કું ખરું નથી.તે શોધીને લખો.
આર્મેનૉઈડ - નીગ્રો
ઑસ્ટ્રેલૉઈડ - નિષાદ
આર્યો - નોર્ડિક
મૉગોલૉઈડ - કિરાત
11. આર્યો કાઈ પ્રજાને 'નિષાદ' કહેતા હતા?
ડિનારીક
આર્મેનૉઈડ
ઑસ્ટ્રેલૉઈડ
દ્રવિડો
12. આપણી લોકમાતાઓ કોણ છે ?
જાતક કથાઓ
નદીઓ
દેવીઓ
ધાર્મિક કથાઓ
13. વિદેશીઓનું 'ભારતીયકરણ' કરવામાં ક્યા પરિબળે મુખ્ય ભાગ ભજવ્યો હતો ?
ભાષાએ
વિચારોએ
રહેણીકરણીએ
ધર્મએ
14. ભારતીય સંસ્કૃતિનાં વિશિષ્ટ લક્ષણોમાં નીચેનામાંથી ક્યું એક નથી?
વિવિધતામાં એકતા
સહિષ્ણુતા
આધ્યાત્મિકતા
સાંપ્રદાયિકતા
15. ક્યો પર્વત સદીઓથી ભારતની પ્રજાના વારસાનો એક ભાગ છે ?
ગિરનાર
વિંધ્યાચળ
હિમાલય
કાર્ડેમમ
16. કોઈ પણ પ્રજા સમૂહોની આગવી બાબત કઈ છે?
ચિત્રશૈલી
ભાષાશૈલી
જીવનશૈલી
નૃત્યશૈલી
17. વિશ્વમાં વિસ્તાર અને જનસંખ્યામાં સૌથી મોટો ખંડ કયો છે ?
યુરોપ
એશિયા
દક્ષિણ અમેરિકા
ઉત્તર અમેરિકા
18. પ્રાકૃતિક વારસામાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થાય છે?
રાજમહેલો
જંગલો
મંદિરો
ચૈત્યો
19. ભારતની પ્રજા અતિપ્રાચિન યુગથી ........ રહી છે?
દેશપ્રેમી
ઉત્સવપ્રેમી
પર્યાવરણપ્રેમી
કુટુંબપ્રેમી
20. ઈતિહાસકારોના મતે સંસ્કૃતિની ઉષા ક્યા પ્રગટી હતી?
ભારત
જાપાન
ચીન
શ્રીલંકા
21. માનવસમાજ અને પ્રાણીસમાજ વચ્ચેનો પાયાનો તફાવત ક્યો છે?
સામાજિકતા
સંસ્કૃતિ
વર્તન
ધર્મ
22. સંસ્કૃતિ એટલે ...?
માનવ મનનાં સુખ દુ:ખ્
માનવ મનનાં વિચારો
માનવ મનનું ખેડાણ
માનવ મનની કલ્પનાઓ
23. ભારતને સર્વ ક્ષેત્રોમાં વિકાસની અણમોલ તકો કોણે પુરી પાડી છે?
સામાજિક વિકાસે
પ્રાકૃતિક વિશિષ્ટતાઓએ
સાંસ્કૃતિક વિકાસે
આર્થિક સમૃધ્ધિએ
24. વિદેશી પ્રાજા ભારતમાં ક્યારે આવી?
ઈ.સ.પૂ. 2 સદી
ઈ.સ.પૂ. 3 સદી
ઈ.સ. 2 સદી
ઈ.સ. 4 સદી
25. નીચેનામાંથી કઈ વનસ્પતિ ધાર્મિક મહત્વ દર્શાવે છે?
અરડુસી
તુલસી
વડલો
પીપળો
Score =
Correct answers:

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.