Physical requirements PSI ASI Constable
શારીરિક કસોટી :-
શારીરિક કસોટી
આ તમામ જગ્યાઓ માટે નીચેના શારીરિક ધોરણો ઉમેદવારો સંતોષતાં હોવા જોઇએ. | ||||
ઊંચાઈ | (ક) | પુરુષ ઉમેદવારો | લઘુતમ-૧૬પ સે.મી | મળૂ ગજુરાતના અનુ.જનજાતિના ઉમેદવારો સવાયના તમામ માટે |
(ખ) | પુરુષ ઉમેદવારો | લઘુતમ-૧૬૨ સે.મી | મળૂ ગજુરાતના અનુ.જનજાતિના ઉમેદવારો સવાયના તમામ માટે | |
(ગ) | મહિલા ઉમેદવારો પો.સ.ઇ./એ.એસ.આઇ. માટે | લઘુતમ-૧૫૮ સે.મી | મળૂ ગજુરાતના અનુ.જનજાતિના ઉમેદવારો સવાયના તમામ માટે | |
(ઘ) | મહિલા ઉમેદવારો પો.સ.ઇ./એ.એસ.આઇ. માટે | લઘુતમ-૧૫૬ સે.મી | મળૂ ગજુરાતના અનુ.જનજાતિના ઉમેદવારો સવાયના તમામ માટે | |
(ચ) | મહિલા ઉમેદવારો લોકરક્ષક માટે | લઘુતમ-૧૫૫ સે.મી | મળૂ ગજુરાતના અનુ.જનજાતિના ઉમેદવારો સવાયના તમામ માટે | |
(છ) | મહિલા ઉમેદવારો લોકરક્ષક માટે | લઘુતમ-૧૫૦ સે.મી | મળૂ ગજુરાતના અનુ.જનજાતિના ઉમેદવારો સવાયના તમામ માટે | |
છાતી | ફકત પુરુષ ઉમેદવારો (તમામ) માટે જરૂરી |
ફુલાવ્યા વગરની ૭૯ સે.મી લધુતમ હોવી જોઈએ. ફુલાવેલી ૮૪ સે.મી લધુતમ હોવી જોઈએ. (પ સે.મી.નો ફુલાવો અનિવાર્ય છે) | |
વજન | પુરુષ ઉમેદવારો માટે ૫૦ ક્રી.ગ્ર વજન ઓછામાં ઓછુ હોવુ જોઇએ. |
મહિલા ઉમેદવારો માટે ૪૦ ક્રી.ગ્ર વજન ઓછામાં ઓછુ હોવુ જોઇએ. |
શારીરિક કસોટી :-
તમામ જગ્યાઓ માટે નીચે પ્રમાણે એક જ સયાંકુત શારીરિક કસોટી યોજાશે. | ||||
દોડ | પુરુષ | (ક) | (૧) ૮૦૦ મીટર દોડ (૨)પ કી .મી. | (૧) 3 મીનીટ અને ૧૦ સેકંડ માં દોડ પરુી કરવાની રહેશે. (આ દોડ અનુસાર પૂરી કરનાર પુરુષ ઉમદેવાર જ પ કી.મી. દોડમાં ભાગ લેશે.) (૨) વધુમાં વધુ રપ મીનીટ માં તમામ પુરુષ ઉમદેવારોએ દોડપરુીકરવાની રહેશે. |
મહિલા | (ખ) | ૧૬૦૦ મીટર | વધુમાં વધુ ૯ મીનીટ અને ૩૦ સેકન્ડમાં તમામ મહિલા ઉમેદવારોએદોડ પરુી કરવાની રહશે. | |
એકસ સનવિસ મેન | (ગ) | વધુમાં વધુ ૧૨ મીનીટ ૩૦ સેકન્ડમાં આ દોડ પરુી કરવાની રહશે. આ ટેસ્ટ ફકત તમામ એકસ સનવિસમેન માટે રહેશે. | ||
