(1)સત્ય: હંમેશા સત્ય વાણી-વર્તન રાખવું. (2)અહિંસા: કોઈને જરા પણ દુઃખ ન આપવું. (3)ચોરી ન કરવી: કોઈ કામ જૂઠુ ન કરવું. (4)અપરિગ્રહ: વગર જોઈતું સંઘરવું નહીં. (5)બ્રહ્મચર્ય: મર્યાદાઓ-સિદ્ધાંતો પાળી માનસિક બ્રહ્મચર્ય પાળવું. (6)સ્વાવલંબન: પોતાનાં બધાં કામ જાતે કરવા, શ્રમનિષ્ઠ બનવું. (7)અસ્પૃશ્યતા: જ્ઞાતિ-જાતિના, માણસ માણસ વચ્ચેના ભેદભાવમાં માનવું નહીં. (8)અભય: નીડર રહેવું, નીડર બનવું. (9)સ્વદેશી: દેશમાં બનતી વસ્તુઓ વાપરવી. (10)સ્વાર્થ ત્યાગ: કોઈ કામ કે સેવા પોતાના અંગત સ્વાર્થ માટે ન કરવી. સ્વાર્થ છોડીને જ જીવવું. (11)સર્વધર્મ સમાનતા: જગતના બધા જ ધર્મો સમાન ગણવા અને બધા જ ધર્મને સન્માન આપ.
Click and Download our android app Benefits:- * Online competitive exam test * Online CCC test * Online 10th test * Online test fast result * GK and Knowledge world * Direct downlod competitive exam materials * News for education * Free download educational materials * Read offline motivational stories * screen down and update post & quiz * Many more... Download click here Direct download click here