શું તમે બ્લોગર કે વેબસાઈટના એડમીન છો? શું તમે તમારા બ્લોગ કે વેબસાઈટની જબરદસ્ત પ્રોફેશનલ એન્ડરોઈડ ઍપ બનાવવાનું વિચારી રહ્યા છો? તો અહીં આપને માટે મોકો સામે ચાલીને આવ્યો છે,જેને ચુકશો નહીં.કેટલીક વખત તમે ખૂબ સારા બ્લોગર કે સાઈટ ઑનર હોવા છતાં તમારી પાસે પ્રોફેશનલ ઍન્ડરોઈડ એપ હોતી નથી,અને આપ કોઈ પણ કંપની પાસે બનાવડાવો તો તે ઘણું કોસ્ટલી પણ પડતું હોય છે ,તેમજ આપ પોતે પણ સામાન્ય કોડીંગ વગરની ઍપ ઑનલાઈન બનાવો તો તે પ્રોફેશનલ જેવી હોતી નથી કે પછી તે માત્ર વેબ બ્રાઉઝરમાં ખૂલે તેવી ઍપ ફ્રીમાં બનતી હોય છે.
અહીં આપને પ્રોફેશનલ એપ એ પણ ફ્રીમાં બનાવડાવી આપવામાં આવશે.જોવો કેવી હશે આપની એપ આ ડેમોમાં.....
Android App કેવી હશે ?
Benefits Of App:-
* ઑટૉ અપડેટની સુવિધા
* બે ટેમ્પ્લેટ થીમ - બ્લેક એન્ડ વ્હાઈટ
* શૅર બટન
* સાઈટ / બ્લોગ વ્યુ
* એક જ વાર અપડેટ કરો બાદમાં ઈન્ટરનેટ ડેટા વગર જ બધી પોસ્ટ વાંચવાની સુવિધા
* ડાઉનલોડ ઑપ્શન
* ઓછી જગ્યા રોકે
* માઈક્રો એસડી કાર્ડમાં સ્ટોરેજની સુવિધા
* બ્લોગ/સાઈટના લોગોની સુવિધા
* એપ ઓપન કરતી વખતે લોગો ફ્લેશ
* ફાસ્ટ ઑપન અને યુઝ કરી શકાય.
* તમારી જરૂરત મુજબના મેનુ બનાવી અપાશે
ફ્રીમાં ઍપ બનાવવા માટે ઈમેઈલ કરો. e.edugujarat@gmail.com
નોંધ - અહીં ફ્રીમાં ઍન્ડરોઈડ ઍપ બનાવી આપવાની સાથે આ ઍપમાં ગુગલ ઍડ રહેશે,જો આપ કોઈપણ પ્રકારની ઍડ ઈચ્છતા ન હોય (પ્રિમિયમ ઍપ બનાવવા ઈચ્છ્તા હોય) તો ઍપ બનાવવાના ૫૦૦ રૂ. ચુકવવા પડશે. ફ્રીમાં એપ બનાવવા તમારો પોતાનો બ્લોગ કે સાઈટ હોવી જરૂરી છે.બીજાની સાઈટ કે બ્લોગની ઍપ (સાઈટ કે બ્લોગના ઑનરની મંજૂરી વગર) બનાવડાવવી એ કાનૂનન જૂર્મ છે ,માટે પોતાની સાઈટ કે બ્લોગની એપ જ બનાવડાશો,નહીં તો તેની જવાબદારી જેતે વ્યક્તિની રહેશે.
ડેમો ઍપ જોયા બાદ જ ફ્રીમાં ઍપ બનાવડાવો.




