૧.૨૦૦૮ બેજિંગ ઑલિમ્પિકમાં કયા ખેલાડી આઠ સુવર્ણચંદ્રક મેળવીને ઈતિહાસ સર્જ્યો હતો?
(છ) તાઈન લાઈન (મ્) લાર્સ ફોએલન્ડરે (ભ) આઈન થોર્વે (ઘ) માઈકલ ફેલ્પ્સે
૨.ફિનલેન્ડમાં હેલસિંકી મુકામે કયા ઓલિમ્પિકમાં દોડનાર ખેલાડીનુ પૂતળું મૂકવામાં આવ્યું છે?
(છ) એમિલ ઝેટોવેક (મ્) કાર્લ લુઈસ (ભ) પાવો નૂર્મી (ઘ) અબેબે બિકિલા
૩.ગોળાફેંકની ઓલિમ્પિક સ્પર્ધામાં વિજેતા બન્યો એટલું જ નહિ પરંતુ તેની પદ્ધતિ તેના નામથી પ્રચલિત થઈ હોય તેવા ખેલાડીનું નામ આપો.
(છ) પેરી ઓ' બ્રાઈન (મ્) રોબર્ટ ગેરેટ (ભ) ઉડો બેચર (ઘ) રાલ્ફ રોજ
૪.અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં ૧૮ ચંદ્ર જીતનાર એકમાત્ર મહિલા ખેલાડી કોણ?
(છ) ઈલીઝા રોબિન્સન (મ્) લારીસા લાતનીના (ભ) વિલ્મા ટુડોલ્ફ (ઘ) નાદિયા કોમેન્સી
૫.કયા દેશની 'ટ્રિપ્લેટ સિસ્ટર્સ' (એક સાથે જન્મેલી ત્રણ બહેનો) ૨૦૧૬ રિયો ઓલિમ્પિકમાં મેરેથોનમાં ભાગ લઈને ઈતિહાસ રચશે?
(છ) ઈસ્ટોનીયાની (મ્) જમૈકાની (ભ) થાઈલેન્ડની (ઘ) ઈન્ડોનેશિયાની
૬.ઓલિમ્પિક્સમાં સૌગંદવિધિની પ્રથા પ્રથમ વાર ક્યાં શરૃ થઈ હતી?
(છ) ૧૯૦૮, લંડન ઓલિમ્પિક (મ્) ૧૯૧૨, સ્ટોકહોમ ઓલિમ્પિક (ભ) ૧૯૨૦, એન્ટવર્પ ઓલિમ્પિક (ઘ) ૧૯૨૪, પેરિસ ઓલિમ્પિક
૭.ઓલિમ્પિક્સમાં આતશ જ્યોત પ્રજ્વલિત કરવાની પ્રથા પ્રથમ વાર ક્યાં શરૃ થઈ હતી?
(છ) ૧૯૨૮, એમ્સ્ટર્ડેમ ઓલિમ્પિકમાં (મ્) ૧૯૩૬, બર્લિન ઓલિમ્પિકમાં (ભ) ૧૯૪૮, લંડન ઓલિમ્પિકમાં (ઘ) ૧૯૫૨, હેલસિંકી ઓલિમ્પિકમાં
૮.ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમેટીના પ્રથમ પ્રમુખ કોણ હતા?
(છ) ગ્રીસન હોમીટ્રીઆસ નેકિલાસ (મ્) ફ્રાન્સના બેરન ડી. કુબર્રિન (ભ) અમેરિકાના એનરી બુ્રન્ડેજ (ઘ) આયર્લેન્ડના લોર્ડ કિલાનીન
૯.અત્યાર સુધીમાં ઓલિમ્પિક્સમાં ભારત હોકી ઉપરાંત અન્ય કઈ રમતમાં એકમાત્ર ગોલ્ડમેડલ ધરાવે છે?
(છ) શૂટિંગ (મ્) ટેનિસ (ભ) કુસ્તી (ઘ) બોક્સિંગ
૧૦.પોતાનો ભાઈ કે જે ટ્રેક ઉપર તાલીમ દરમ્યાન અજાણી ગોળીનો ભોગ બનીને મૃત્યુ પામ્યો હતો, તેની યાદગીરી માટે દોડની સ્પર્ધા અપનાવીને કઈ મહિલા ખેલાડીએ ૧૯૮૪ની લોસ એન્જેલ્સની ઓલિમ્પિકમાં ત્રણ સુવર્ણ ચંદ્રક મેળવ્યા હતા?
(છ) મેરિઅન જોન્સ (મ્) વાર્લોએ બ્રિસ્કો હુક્સ (ભ) ગેઈલ ડેવર (ઘ) બેરી ફુટબર્ટ
૧૧.અત્યાર સુધી ફૂટબોલની ઓલિમ્પિક સ્પર્ધામાં હેટ્રિક કરનાર એકમાત્ર ભારતીય ખેલાડી કોણ?
(છ) પી.કે. બેનરજી (મ્) સઈલન મન્ના (ભ) નેવિલ્લે ડી'સોઝા (ઘ) સુબ્રોટો મુકરજી
૧૨.૨૦૨૦માં એશિયા ખંડમાં કેટલામી વાર ઓલિમ્પિક્સ આયોજિત થશે?
(છ) ત્રીજી વાર (મ્) ચોથી વાર (ભ) પાંચમી વાર (ઘ) છઠ્ઠી વાર
૧૩.૨૦૧૨ લંડન ઓલિમ્પિકમાં કઈ નવી રમત શરૃ કરવામાં આવી હતી?
(છ) મહિલાઓ માટે બોક્સિંગ (મ્) ચેસ (ભ) સ્કવૉશ (ઘ) બિલિયર્
Source By Gujarat samachar
Crack the all competitive exams by this online course. Click below links, if you want to pass the Bin sachivalay Clerk, PSI, TET, GPSC, GSRTC or any other competitive exams easily...
Constable Full Course: CLICK HERE
Constable Test Course: CLICK HERE
General Knowledge: CLICK HERE
For best online preparation of TAT-HTAT, Bank Exam, GPSC, UPSC, SSC Click on the below link: CLICK HERE
All Olympic Quiz Click here 

