Type Here to Get Search Results !

Infolinks In Text Ads

જાણો કેવી રીતે બને છે ઓલીમ્પિકના મેડલ?

0
1. રિયો ઓલીમ્પિકમાં આપવામાં આવતા સોનાના અને કાંસાના મેડલો બનાવવામાં 30 ટકા રિસાયકલ પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે.

2. આ વખતે મેડલો પર કંડારવામાં આવેલી ડિઝાઈનને થોડી ઉપસેલી રાખવામાં આવી છે. આ મેડલો ખાસ રીતે ડિઝાઈલ કરવામાં આવ્યા છે.

3. કુલ 2488 મેડલ રિયો ઓલીમ્પિક માટે બનાવવામાં આવ્યા છે. તેમાં 812 સોનાના, 812 ચાંદીના, અને 864 કાંસાના મેડલ આપવામાં આવશે.

4. મેડલની રીબીનને પ્લાસ્ટિકની બોટલોને રિસાયકલ કરીને બનાવામાં આવી છે. મેડલને એક લાકડાના બોક્સમાં આપવામાં આવશે.

5. રિયો ઓલીમ્પિકમાં આપવામાં આવનાર મેડલો અવાજ કરશે. પહેલી વાર તેમાંથી અવાજ આવે તેવી ડિવાઈઝ મૂકવામાં આવી છે. ડિવાઈઝમાં લાગેલા મેડલ ખાસ કરીને પેરાલિમ્પિક રમતોમાં આપવામાં આવશે.

6. આ મેડલ રિયો ઓલીમ્પિક 2016માં વોલીબોલ પુરુષની ટીમ માટે બનાવામાં આવ્યા છે. મેડલની અણી પર વોલીબોલ પુરુષ ટીમ લખેલુ છે.


7. ઓલિમ્પીક ગોલ્ડ મેડલ 500 ગ્રામ વજની હોય છે જેમાંનું 99 ટકા ચાંદી હોય છે. તેમાં માત્ર 1.2 ટકા ગોલ્ડ નો ઉપયોગ કરવામાં આવે છે જેનો માત્ર મેડલ પર કોટિંગ કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે.

જુઓ આ રહી મેડલ બનાવવાની પ્રોસેસ...















Source By Gujarat samachar

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.