Type Here to Get Search Results !

Infolinks In Text Ads

ઑલિમ્પિક ક્વિઝ-૧ - ડૉ. પી. ડી. શર્મા : Olympic Quiz-2016 For all Competitive Exam

0
 

૧.ઑલિમ્પિકમાં સુવર્ણચંદ્રક મેળવનાર કયા ખેલાડીનું હૃદય ડાબી બાજુને બદલે જમણી બાજું હતું ?
(A) જોસેફ ગુલેમોટ  (B)એડવિન ફલેક  (C)પીટર સ્નેલ  (D)કેલ્વિન સ્મિથ

૨.અત્યાર સુધીમાં નોબેલ પ્રાઈઝ મેળવનાર એકમાત્ર ઑલિમ્પિક ખેલાડી કોણ છે ?
(A)  જેસી ઓવેન્સ  (B)પાવો નૂમી  (C)ફિલિપ જે. નિઓલ  (D)    એમિલ ઝેરોવેક

૩.બંને પગે અને જમણા હાથે અગાઉ લકવો થયેલ હોય તેવો ખેલાડી ૧૯૫૨ની ઑલિમ્પિકમાં ઊંચી કૂદમાં ચેમ્પિયન થયો હતો. આ ખેલાડી કોણ ?
(A)કેલ્વિન સ્મિથ  (B)વૉલ્ટર ડેવિસ  (C)જોહન વોકર  (D) જ્યોર્જ પેટ્ટન

૪.ભારતમાં ઑલિમ્પિક મુવમેન્ટના જન્મદાતા કોણ ?
(A)સર દોરબજી ટાટા  (B)પં. જવાહરલાલ નહેરુ  (C)ડૉ. રાજેન્દ્ર પ્રસાદ  (D)પ્રો. જી.ડી. સોંધી

૫.૨૦૧૬ રિયો ઑલિમ્પિકસમાં કેટલા વર્ષ પછી ગોલ્ફની રમત પુનરાગમન કરી રહી છે ?
(A)૧૦૦ વર્ષ પછી  (B)૧૦૪ વર્ષ પછી  (C)૧૦૮ વર્ષ પછી  (D)૧૧૨ વર્ષ પછી

૬.લકવો, ડબલ ન્યૂમોનિયા અને સ્કારલેટ ફિવરની બીમારી છતાં પણ મેં ઑલિમ્પિક સ્પર્ધામાં ત્રણ સુવર્ણચંદ્રક મેળવ્યા હતા, મને ઓળખી શકશો ?
(A)વોલ્ડર ડેવિસ  (B)પીટર સ્નેલ  (C)વિલ્મા રુડોલ્ફ  (D)જીમ થોર્પે

૭.આધુનિક ઑલિમ્પિક રમતોત્સવનું સંચાલન કરનાર ઈન્ટરનેશનલ ઑલિમ્પિક કમીટીનું હેડકવાટર ક્યાં છે ?
(A)પેરિસ, ફ્રાન્સ  (B)લાઉસન્ના,સ્વિત્ઝરલૅન્ડ  (C)લંડન, ઇંગ્લેન્ડ  (D)મોસ્કો, રશિયા

૮.૨૦૧૬ રિયો ઑલિમ્પિકમાં ભારતની મહિલા હૉકી ટીમ કેટલા વર્ષ બાદ ભાગ લેશે ?
(A)૨૪ વર્ષ પછી  (B)૨૮ વર્ષ પછી  (C)૩૨ વર્ષ પછી  (D)૩૬ વર્ષ પછી

૯.ચાર આનુક્રમિક ઑલિમ્પિકસમાં એટલે કે સતત સોળ વર્ષ સુધી ચક્ર ફેંકમાં સુવર્ણચંદ્રક જીતનાર ખેલાડી કોણ ?
(A)પેરી ઓ'બ્રાઇન  (B)રાબર્ટ ગેરેટ  (C)અલઓર્ટર  (D)જોહ્ન ફલેનગર

૧૦.ઈંગ્લૅન્ડનો કયો ક્રિકેટ કેપ્ટન ઑલિમ્પિક બોકસિંગનો સુવર્ણચંદ્રક વિજેતા હતો ?
(A)જ.ડબલ્યુ.એચ.ટી. ડગ્લાસ  (B)ગિલ હાવર્ડ  (C)આર.એસ. લુકાસ  (D)આર્થર ગિલ્વિગન

૧૧.અત્યાર સુધીમાં સતત બે ઑલિમ્પિકસમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર અને ૪૦૦ મીટર રીલે જીતનાર એકમાત્ર ખેલાડી કોણ ?
(A)પાવો નૂમી  (B)અબેબે બિકિલા  (C)યુસેન બોલ્ટ  (D)સર્ગી બુબકા

૧૨.અત્યાર સુધીમાં ઑલિમ્પિકસમાં ૨૨ ચંદ્રક જીતનાર એકમાત્ર ખેલાડી કોણ ?
(A)કાર્લ લુઈસ (B)યુસન બોલ્ટ  (C)જેસી ઓવેન્સ  (D)માઇકલ ફેલ્પ્સ

૧૩.૨૦૧૬ રિયો ઑલિમ્પિકમાં ભારતના લિએન્ડર પેસ ટેનિસમાં સતત કેટલામી વાર ભાગ લેશે ?
 (A)પાંચમી વાર  (B)છઠ્ઠી વાર  (C)સાતમી વાર  (D)આઠમી વાર

Source By Gujarat samachar

Crack the all competitive exams by this online course. Click below links, if you want to pass the Bin sachivalay Clerk, PSI, TET, GPSC, GSRTC or any other competitive exams easily...
Constable Full Course: CLICK HERE
Constable Test Course: CLICK HERE
General Knowledge: CLICK HERE
For best online preparation of TAT-HTAT, Bank Exam, GPSC, UPSC, SSC Click on the below link: CLICK HERE
All Olympic Quiz Click here

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.