Type Here to Get Search Results !

Infolinks In Text Ads

હેપ્પી બર્થ ડે!!!- Microfiction Story in Gujarati by Mukesh Sojitra

0


        રમણ લાલે વિસ લાખ નો ઉતરાવ્યો..  વાર્ષિક પ્રીમિયમ ભરાઈ ગયું... રમણ લાલ નાં જન્મ દિવસે.. વીમા કંપનીમાંથી ફોન આવ્યો... હેપ્પી બર્થડે રમણલાલ હું જીવન મૃત્યુ વીમા કંપનીમાથી બોલું છું.. આપને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવીએ છીએ.. આપ લાંબુ જીવો એવી અપેક્ષા રાખીયે છીએ, અમે ઇશ્વર પાસે પ્રાર્થના કરીયે છીએ કે આપ ને લાંબુ આયુષ્ય બક્ષે...  સાંભળીને રમણ લાલ બોલ્યાં..." તે ઉપકાર કરો છો..તમે પાર્થના ના કરો મારા  આયુષ્યની તો કોણ કરે..? અત્યારે હું ઉકલી જાવ તો તમને વીસ લાખની ખોટ પડે.. કરો મારા બાપલાં કરો મારા લાંબા જીવનની પ્રાર્થના કરો.."

લેખક -મુકેશ સોજિત્રા.... 



લેખક:-મુકેશ સોજીત્રા
મુ. ઢસા ગામ, તા.-ગઢડા જી;- બોટાદ...   

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.