0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE

Syllabus Of PSI-ASI-Constable Exam

(એ) પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બીન હથીયારી કક્ષાની જગ્યા માટે:
ચાર પ્રશ્નપત્રોની  હેતુલક્ષી (ઓબ્જેક્ટિવ) ટાઇપ પરીક્ષા નીચેપ્રમાણે રહેશે.

પ્રશ્નપત્રો -૧
ગજુરાતી ભાષા કુલ-૭પ કુલ સમય- ર-કલાક હતેલુક્ષી (ઓબ્જેક્ટિવ) ટાઇપ
(પ્રશ્નમાં વ્યાકરણમૌખિક ક્ષમતારૂથી પ્રયોગ શબ્દકોષકોમ્પ્રીહેન્શન વગેરેનો
સમાવેશ થશે.)
પ્રશ્નપત્રો -૨
અંગ્રેજી ભાષા કુલ- ૭પ ગુણ સમય- ર-કલાક (Questions shall be objective type
which will cover Grammar, Verbal aptitude, Vocabulary, Idioms,
Comprehension etc,)
પ્રશ્નપત્રો -૩
સામાન્ય જ્ઞાન  (વર્તમાન પ્રવાહો અને મનોવૈજ્ઞાનિક બાબતો)
હતેલુક્ષી (ઓબ્જેક્ટિવ) કસોટી ૧૦૦ કુલ સમય-ર કલાક
પ્રશ્નપત્રો -૪
કાયદાકીય બાબતો હતેલુક્ષી (ઓબ્જેક્ટિવ કસોટી) ૧૦૦ ગુણ  સમય-ર કલાક
આ પ્રશ્નપત્રમાં નીચેના કાયદાને લગતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવે છે.
(૧)ભારતનું બંધારણ (ર) ક્રિમીનલ પ્રોસીજર કોડ-૧૯૭૩ (૩) ઇન્ડિયન પીનલ કોડ-
૧૮૬૦ (૪) એવીડન્સ એકટ- ૧૮૭ર (પ) ગજુરાત પોલીસ એકટ-૧૯પ૧ (૬) ગજુ રાત
પ્રોહીબીશન એકટ- ૧૯૪૯ (૭) ભ્રષ્ટાચાર નાબુદી  અધિનિયમ-૧૯૮૮ (૮)
અનુજાતિ /અનું.જનજાતિ(અત્યાચાર નિવારણ) ધારો-૧૯૮૯ (૯) મોટર વાહન
અધિનિયમ-૧૯૮૮.

 (બી) મદદનીશ પોલીસ સબ ઇન્સ્પેક્ટરની બીન હથીયારી કક્ષાની જગ્યા માટે:
        ચાર પ્રશ્નપત્રોની  હેતુલક્ષી (ઓબ્જેક્ટિવ) ટાઇપ પરીક્ષા નીચેપ્રમાણે રહેશે.
પ્રશ્નપત્રો -૧
ગજુરાતી ભાષા કુલ-૭પ કુલ સમય- ર-કલાક હતેલુક્ષી (ઓબ્જેક્ટિવ) ટાઇપ
(પ્રશ્નમાં વ્યાકરણમૌખિક ક્ષમતારૂથી પ્રયોગ શબ્દકોષકોમ્પ્રીહેન્શન વગેરેનો
સમાવેશ થશે.)
પ્રશ્નપત્રો -૨
અંગ્રેજી ભાષા કુલ- ૭પ ગુણ સમય- ર-કલાક (Questions shall be objective type
which will cover Grammar, Verbal aptitude, Vocabulary, Idioms,
Comprehension etc,)
પ્રશ્નપત્રો -૩
સામાન્ય જ્ઞાન  (વર્તમાન પ્રવાહો અને મનોવૈજ્ઞાનિક બાબતો)
હતેલુક્ષી (ઓબ્જેક્ટિવ) કસોટી ૧૦૦ કુલ સમય-ર કલાક
પ્રશ્નપત્રો -૪
કાયદાકીય બાબતો હતેલુક્ષી (ઓબ્જેક્ટિવ કસોટી) ૧૦૦ ગુણ  સમય-ર કલાક
આ પ્રશ્નપત્રમાં નીચેના કાયદાને લગતા સામાન્ય જ્ઞાનના પ્રશ્નો પૂછવામાં આવે છે.
(૧)ભારતનું બંધારણ (ર) ક્રિમીનલ પ્રોસીજર કોડ-૧૯૭૩ (૩) ઇન્ડિયન પીનલ કોડ-
૧૮૬૦ (૪) એવીડન્સ એકટ- ૧૮૭ર

(સી) કોન્સ્ટેબલ (લોકરક્ષક) બીન હથીયારી/ હથીયારી કક્ષાની જગ્યાઓ માટેની લેણખત પરીક્ષાઃ
 આ  લેખિત પરીક્ષા ૧૦૦ માર્ક્સ ના એક હતેલુક્ષી (ઓબ્જેક્ટિવ) પ્રશ્નપત્ર મા લેવાશે. સમય એક
 કલાક નો રહશે. સામન્ય જ્ઞાનને લગતા,આ પ્રશ્નપત્ર માં વર્તમાન પ્રવાહોમનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ,
  સમાજ શાસ્ત્ર, વિજ્ઞાન તેમજ ભારતનું બંધારણ, ક્રિમીનલ પ્રોસીજર કોડ-૧૯૭૩,ઇન્ડિયન પીનલ કોડ-

 ૧૮૬૦, એવીડન્સ એકટ- ૧૮૭ર  ને લગતા પ્રાથમિક પ્રકારના પ્રશ્નો આવરી લેવાશે.

PSI ,Constable, ASI પરિક્ષા પાસ કરવા માટેનું ઓનલાઈન સાહિત્ય,ઘરે બેઠા

વિદ્યાર્થી મિત્રો, કછુઆ વેબસાઈટ આપને PSI ,Constable, ASI ની પરિક્ષા ની સંપૂર્ણ તૈયારી ઓનલાઈન કરાવશે. PSI ,Constable, ASI ની પરિક્ષા સારી રીતે પાસ કરવા માટેના આ સંપૂર્ણ કોર્ષ ની ફી માત્ર 400 રૂપિયા છે. કછુઆ માં PSI, ASI અને કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી માટે બે પ્રકારના કોર્ષ ચાલે છે.

(1) PSI,ASI અને કોન્સ્ટેબલ માટે સંપૂર્ણ અભ્યાસક્રમ આવરી લેતો સાહિત્ય સાથેનો કોર્ષ.

કોર્ષ માં સમાવિષ્ઠ વિષય :

PSI માટે :-ગુજરાતી , અંગ્રેજી , કાયદો , સામાન્ય જ્ઞાન

કોન્સ્ટેબલ અને ASI માટે : કાયદો, સામાન્ય જ્ઞાન અને અભ્યાસક્રમ અનુસારના મુદ્દાઓ

કોર્ષમાં શું હશે ? અભ્યાસક્રમ અનુસાર : સંપૂર્ણ સાહિત્ય નું PDF (ઓનલાઈન ), વિડીઓ લેકચર , MCQ ટેસ્ટ. 

કોર્ષની કિમત: 400 રૂપિયા. કોર્ષની અવધી : પરીક્ષા આવે ત્યાં સુધી અથવા અભ્યાસક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી

(2) PSI, ASI અને કોન્સ્ટેબલ માટે રોજ MCQ ટેસ્ટ

રોજ 20 પ્રશ્નો નો MCQ ટેસ્ટ અને તેનું સોલ્યુશન 
કિંમત : 200 રૂપિયા

કોર્ષની અવધી : પરીક્ષા આવે ત્યાં સુધી અથવા 1 વર્ષ (જે વધુ હોય તે )

For Courses inquiry

કોર્ષ ની વધુ માહિતી માટે કે કેશ ઓન ડિલીવરી માટે ઈન્કવાયરી ફોર્મ ભરવું.

 ઈન્કવાયરી ફોર્મ (click here)

આપને પોસ્ટ ગમી હોય તો Youtube પર Click કરી Subscribe કરો

મિત્રો આપને આ પોસ્ટ કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

Subscribe To Get FREE Materials!

Post a Comment

Top