0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE




Self - Certification for Individual - FATCA/ CRS Declaration Form

ફોર્મમાં આપેલ વિગતો આપે અંગ્રેજીમાં લખવાની છે એ વિગતો આપ ગુજરાતીમાં સમજી શકો એ હેતુથી આપ સમક્ષ અંગ્રેજી નીચે ગુજરાતી માહિતી લખી છે આશા છે આપને આ પોસ્ટ ફોર્મ ભરવામાં  ઉપયોગી થશે.

Name of Subscriber :
( અટક સાથે પૂરું નામ લખવું)

Permanent Retirement Account Number (PRAN) :

(આપના PRAN ખાતા નંબર લખવો)

Date Of Birth :
(જન્મ તારીખ)
 
  
PART - 1

1) Country :
(દેશનું નામ)

a) Birth :
(જન્મ)

b) citizenship :
(નાગરિકતા)

c) Residence for Tax Purpose :
(સરનામું)

🌊🌀 Part : 2
નાગરિકતા ભારતની હોય તેમણે PART : 2 ભરવાનું નથી. આપેલ ખાનામાં Nil કરવું.

🌊🌀 Part : 3

Signature :
(આપની સહી કરવી જે આપે nps ના ફોર્મમાં કરી હોય એ જ)

Name :
(આપનું અટક સાથે પૂરું નામ પાર્ટ-૧ માં લખ્યું એ મુજબ)

Date  (DD/MM/YYYY)

🌊🌀 Part : 4

~ સહી કરવી આપેલ ખાનામાં

~ આપ જરૂરી જે આધાર ફોર્મ સાથે જોડવાના હો એ આધાર સામે ખાનામાં ટીક કરવું
SHARE THIS PAGE

આપને પોસ્ટ ગમી હોય તો Youtube પર Click કરી Subscribe કરો

મિત્રો આપને આ પોસ્ટ કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top