CCC પ્રેકટીકલમાં સૌથી મહત્વનું ગુજરાતીમાં પેરેગ્રાફ ટાઈપ કરવાનું
છે.તેની સરળતા માટે અહીં શ્રુતી ફોન્ટનો સોફ્ટવેર
* તેને ડાઉનલોડ કરી કઈ રીતે યુઝ કરી શક્શો ? *
1. PramukhIME પર ડબલ ક્લીક કરો.
2. ત્યારબાદ ટાસ્કબારમાં જમણી તરફ “EN” પર સિન્ગલ ક્લીક કરો.
3. જે બોકસ ખુલે તેમાંથી ગુજરાતી ભાષા સિલેક્ટ કરો.
Download Click Here

