What is Kachhua Online Test ? |
કછુઆ ઓનલાઈન ટેસ્ટ શું છે? |
કછુઆ એ વિદ્યાર્થીઓને રાહત દરે તમામ પરીક્ષાની તૈયારી માટે પરીક્ષાનો પ્રેક્ટિકલ અનુભવ મળી રહે તે માટે કાર્ય કરે છે. વિવિધ પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ કછુઆ માં પોતાનું એકાઉન્ટ બનાવે છે અને કોઈ એક કે બે કોર્ષ(GPSC-UPSC-SSC-PSI-IBPS-SBI-JEE-GujCet-CPT-Std 6 to 10-TET-TAT-HTAT-CMAT-CAT-NET-SLET વગેરે ) સબસ્ક્રાઇબ કરાવે છે જે માટે વાર્ષિક 200/- રૂપિયાનું લવાજમ ભરવાનું હોય છે, આ લવાજમની રકમ કછુઆના વિકાસ માટે વાપરવામાં આવે છે.
આ સેવાનો ઉદેશ્ય વિદ્યાર્થીઓને ઓછા ખર્ચે ઉત્તમ શૈક્ષણિક સેવા મળી રહે તે છે, તેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ સેવાનો લાભ લે તે જરૂરી છે.
કછુઆના ટેસ્ટ મેળવવાનો ફાયદા. (Benefits) |
- પ્રમાણમાં સસ્તા દરે.
- ગમે તે સમયે ઉપયોગ કરી શકાય છે.
- ગમે તે સ્થળે ઉપયોગ માં લઇ શકાય છે.
- એક વખત લવાજમ ભર્યા પછી તેના ટેસ્ટ આજીવન ઉપલબ્ધ રહે છે.
- નવું શીખવા તેમજ સ્વમુલ્યાંકન માટે ફાયદાકારક
- અનંત પુનરાવર્તન તેમજ પ્રેકટીસ થઇ શકે છે.
- તમે ઈચ્છો તો દરેક ટેસ્ટ ની પ્રિન્ટ આઉટ કરાવી શકો છો.
- દર રોજ ઉપયોગ ને લીધે વિષય સાથે તમને જોડી રાખે છે.
- રેન્કને કારણે સ્પર્ધા મળી રહે છે.
- દરેક વિદ્યાર્થી માટે કૉર્સ ઉપલબ્ધ
- કછુઆ કાગળ રહિત છે જેનાથી વૃક્ષો ઓછા કપાય છે અને બચે છે.
Facility |
દર રોજ ટેસ્ટ
વિસ્તૃત જવાબ
કમેન્ટ
રેન્ક
રીટેસ્ટ
ઓનલાઈન પેમેન્ટ
ઓનલાઈન લવાજમ ATM કાર્ડ દ્વરા કઈ રીતે ભરશો? |
Step 1 :
અહી ક્લિક કરી તમારો કોર્ષ પસંદ કરો અને તમારી વિગતો ભરો. વિગતોમાં તમારું નામ, મોબાઈલ નંબર અને રહેઠાણ નું સરનામું અંગ્રેજી માં લખવાનું હોય છે, આપ એકથી વધુ કોર્ષ પસંદ કરી શકો છો, પ્રત્યેક કોર્ષ માટે અલગ-અલગ લવાજમ ભરવાનું થશે.
Step ૩ : ATM-Debit-Credit કાર્ડ દ્વારા પેમેન્ટ કરો.



