Type Here to Get Search Results !

Infolinks In Text Ads

ગોવર્ધનરામ ત્રિપાઠી

0
જન્મ તારીખ
 20 –  ઓક્ટોબર,  1855 ;   નડીયાદ
અવસાન
4 જાન્યુઆરી 1907 ; મુંબઇ
કુટુમ્બ
  • માતા – શિવકાશીબેન; પિતા – માધવરામ;  બહેન - સમર્થલક્ષ્મી
  • પત્ની -   1) હરિલક્ષ્મી – 1866 , 2) લલિતાગૌરી – 1876
  • સંતાન – પુત્રી લીલાવતી , જશવંતી; પુત્ર    રમણીયરામ
અભ્યાસ
  • 1871 – મેટ્રિક
  • 1875 – બી.એ.
  • 1883 – એલ.એલ.બી.;  એલ્ફીન્સ્ટન કોલેજ, મુંબાઇ
વ્યવસાય
  • 1876- 1883 - ભાવનગરના દીવાન  શામળદાસના પ્રાઇવેટ સેક્રેટરી
  • 1887  પછી – વકીલાત
જીવન ઝરમર
  • 1874  – પ્રથમ પત્નીનું અવસાન, પિતાની પેઢીનું ડૂબવું અને બી.એ માં નાપાસ થયા બાદ ઘેરથી નાસી જવાનો નિષ્ફળ પ્રયાસ
  • જીવનના ત્રણ સંકલ્પ 1)વકીલાત કરવી ,2)કદી નોકરી ન કરવી અને 3)ચાળીસમા વર્ષ બાદ સાહિત્ય અને સમાજની સેવા કરવી
  • 1902  - અમદાવાદ કોંગ્રેસ અધિવેશનમાં  ભાગ
  • 1905  –  પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
ચનાઓ 
  • નવલકથા -  સરસ્વતીચન્દ્ર ભાગ 1 થી 4, લીલાવતી જીવનકલા
  • કાવ્યસંગ્રહ –  સ્નેહમુદ્રા .

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.