Type Here to Get Search Results !

Infolinks In Text Ads

CCC ONLINE QUIZ - 4

0

1. નીચેનો કયો ૩૨ બીટ્સનો બનેલો નંબર સાચો છે ?
૩૦૨.૨૨.૫૪
૨૦૦.૨૦.૨૦૦.૨૦
૨૫.૨૨.૦.૪૦૦
એક પણ નહી

2. વેબસાઈટના નામમાં ભૌગૌલિક ક્ષેત્રોનો નામવાળા ભાગમાં UK લખવાથી તે કયા દેશ માટે બને છે ?
જર્મની
અમેરિકા
ઇંગ્લેન્ડ
એક પણ નહી

3. ઈ-મેઈલ દ્વારા નીચેની કઈ વસ્તુ મોકલી શકાતી નથી ?
ચિત્ર
અવાજ
વિડીયો
એક પણ નહી

4. SBI જેવી બેન્કો પોતાના ગ્રાહકોને સગવડ પૂરી પાડવા E-COMMERCE નું કયું મોડેલ અપનાવે છે ?
B2C
B2B
C2B
C2C

5. ડેટા પ્રત્યાપનની ઝડપ માટે.........એકમ વપરાય છે.
bps
mvp
mb
gb

6. ઉપર આવેલ ઈ-મેઈલને તરત જ જવાબ આપવા માટે કયા ઓપ્શનનો ઉપયોગ થાય છે.
સેન્ડ
રીપ્લાય
ફોરવર્ડ
ઓકે

7. તૈયાર કરેલ મેઈલ મોકલવા કયા બટનનો ઉપયોગ થાય છે ?
ડિસ્પેચ
ગો
સેન્ડ
આમાંથી એક પણ નહી

8. સામાન્ય રીતે ચિત્રના ફાઈલના એક્ષટેન્શન માટે...........................શબ્દનો ઉપયોગ થાય છે.
GIF
GPJ
GAF
PDF

9. વેબપેજ તૈયાર કરવા સામાન્ય રીતે કોનો ઉપયોગ થાય છે ?
HTTP
HTML
HTMP
HTPM

10. w3ને સામાન્ય રીતે કેવી રીતે ઓળખવામાં આવે છે ?
WEB
WEP
WAB
WAP

11. હાલમાં ઈન્ટરનેટ કેટલા IP એડ્રેસની ક્ષમતા છે.
૩ અબજ
4 અબજ
૩ કરોડ
4 કરોડ

12. ધંધાકીય વેબસાઈટમાં કયું ક્ષેત્રિય નામ ઉમેરાય છે ?
.BUISNESS
.COM
.TRADE
.TRD

13. IP એડ્રેસ કેટલા બીટનું હોય છે ?
64 બીટ્સ
32 બીટ્સ
13 બીટ્સ
8 બીટ્સ

14. ઈ-મેઈલ માટે શું હોવું જરૂરી છે ?
કોમ્પ્યુ.નો માલિકી હક્ક
ઈ-મેઈલ એડ્રેસ
ટેલિફોન નંબર
મકાન

15. કોમ્પ્યુટર પરથી માહિતી સર્વર પર મોકલીએ ત્યારે તે કયા નામથી ઓળખાય છે.
ડાઉનલોડ
અપલોડ
રીટર્ન
સેન્ડ

16. આઉટલુક એક્સપ્રેસ શું છે.
સોફ્ટવેર
હાર્ડવેર
www
નોન

17. અગાઉ મોકલેલ વિજાણું ટપાલોનો સંગ્રહ કરી રાખતું ફોલ્ડર કયા નામથી ઓળખાય છે ?
ઇનબોક્ષ
આઉટબોક્ષ્
સેન્ટઆઇટમ
ઓલ

18. તૈયાર કરેલ મેઈલ મોકલવા કયા બટનનો ઉપયોગ થાય છે ?
સેન્ડ
ડિસ્પેચ
ગો
આઉટબોક્ષ્

19. ઈ-મેઈલ સાથે ફાઈલ મોકલવી હોય તો કયા બટનનો ઉપયોગ થાય છે.
ફાઈલ
એટેચમેન્ટ
સેન્ડફાઈલ
ઈ-મેઈલ + ફાઈલ

20. ઈ-મેઈલ માટે શાનો ઉપયોગ થાય છે.
SIP
POP
OPO
C++

21. સામાન્ય રીતે ઈ-મેઈલ ID કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે.
1
2
3
4

22. ૧૦,૦૦૦ કિ.મી. કે તેથી વધુ અંતરે માહિતીની આપ-લે માટે શાનો ઉપયોગ થાય છે.
LAN
WAN
MAN
INTERNET

23. w3(WWW)ને સામાન્ય રીતે કેવી રીતે ઓળખવામાં આવે છે ?
WEP
WEB
WAB
WAP

24. મેન નેટવર્કમાં કોમ્પ્યુટરો મોટા ભાગે....................ફેલાયેલા હોય છે.
એક જ ઓરડામાં
એક જ મકાનમાં
એક જ શહેરમાં
એક જ કેમ્પસમાં

25. કમ્પ્યુટર નેટવર્ક સ્થાપિત કરવા માટે દરેક કમ્પ્યુટરમાં એક ખાસ પ્રકારનું કાર્ડ આવેલ હોય છે. તેનું નામ શું છે ?
ડિસ્પ્લે કાર્ડ
સીમ કાર્ડ
નેટવર્ક ઇન્ટરફેસ કાર્ડ
મોડેમ કાર્ડ

Score =
Correct answers:

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.