Type Here to Get Search Results !

Infolinks In Text Ads

CCC ONLINE QUIZ (TEST) - 3

0

1. ઓપરેટીંગ સિસ્ટમમાં અમુક કારણોસર ક્ષતિ પેદા થતી હોય છે. તેને નિવારવા માટેની પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે.
ટ્રબલ શુટીંગ ઓપરેટીંગ સીસ્ટમ
એડમીનીસ્ટ્રેશન
ટ્રબલ શુટીંગ વર્ચ્યુઅલ
એક પણ નહી

2. સીડી/ડીવીડી ઉપર પ્રોગ્રામ રાઈટ કરવા માટે કાય સોફ્ટવેરનો ઉપયોગ થાય છે.
એન્ટીવાઇરસ
ઓ.એસ.
નેરો
એક પણ નહી

3. ફાઈલ વિનિમય માટે ઉપયોગમાં લેવાતા કોમ્પ્યુટરને કયા નામથી ઓળખવામાં આવે છે.
FTD સર્વર
FTP સર્વર
FPT સર્વર
એક પણ નહી

4. કોઈ પણ ફોટોગ્રાફને કોમ્પ્યુટરની અંદર ડીજીટલ સ્વરૂપમાં સંગ્રહ કરવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે.
પ્રિન્ટર
સ્કેનર
માઉસ
એક પણ નહી

5. ફોન્ટને દાખલ કરવા શાનો ઉપયોગ કરવામાં આવે છે.
કંટ્રોલ પેનલ
એસેસરીઝ
વર્ડ
એક પણ નહી

6. શાની મદદથી ઓપરેટીંગ સિસ્ટમની સુરક્ષા વધારી શકાય છે.
પેચ
કેચ
રેમ
એક પણ નહી

7. કોઈ પણ સોફ્ટવેરમાં જુના વર્ઝનની જગ્યાએ નવું વર્ઝન ઉમેરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે.
અપગ્રેડ
બેકઅપ
રિસ્ટોર
એક પણ નહી

8. ડિસ્ક ઉપર વધારાની નકામી ફાઈલો હોય તેને કાઢી નાખવા માટે ટુલનો ઉપયોગ કરવામાં આવે છે.
ઇન્ફોર્મેશન
સિસ્ટમ રિસ્ટોર
ડિસ્ક ક્લીનપ
એક પણ નહી

9. હાર્ડ ડિસ્કમાં અવ્યવસ્થિત ડેટાને યોગ્ય રીતે ગોઠવવા નીચેનામાંથી કયા તુલાનો ઉપયોગ થાય છે.
ડીફ્રેગમેન્ટ
રિસ્ટોર
સોર્ટિંગ
બેકઅપ

10. સામાન્ય રીતે લેન પ્રકારના નેટવર્કમાં કોમ્પ્યુટરો વચ્ચેનું ઓછામાં ઓછું અંતર................................મીટરનું હોય છે.
10
100
1000
10000

11. નીચે દર્શાવેલ નામમાંથી કયું નામ પ્રોટોકોલ તરીકે ઓળખાતું નથી.
TCP/IP
HTTP
FTP
WWW

12. નીચેનામાંથી કઈ ટોપોલોજીનો સમાવેશ નેટવર્ક ટોપોલોજીમાં થાય છે.
વાય ટોપોલોજી
બસ ટોપોલોજી
લેન ટોપોલોજી
અમેરિકન ટોપોલોજી

13. .......................ને કોમ્પ્યુટર નેટવર્કના નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે.
ઇન્ટ્રાનેટ
ઈન્ફ્રારેડ
ઈન્ટરનેટ
બ્લ્યુ ટુથ

14. સામાન્ય રીતે IP એડ્રેસ .....બીજા બીટસ નો બનેલો હોય છે.
32
28
26
36

15. સામાન્ય રીતે IP એડ્રેસની કુલ સંખ્યાને આશરે...................અબજ જેટલી હોય છે.
1
2
3
4

16. અંગત નામ તથા ક્ષેત્ર્ નામ ધરાવતા બંને ભાગ કયા મુખ્ય સરનામાં સાથે સંકળાયેલા છે.
DOTS
DNS
TCP
એક પણ નહી

17. કોઈ પણ દેશની વેબસાઈટ માટે ડુમેઈન નેમ કયા પ્રકારના ક્ષેત્રનો ઉપયોગ થાય છે.
.MIL
.COM
.LAS
.GOV

18. ભારતની અંતરિક્ષ ક્ષેત્રે સંશોધન કાર્ય કરતી ઇસરો સંસ્થાની વેબસાઈટનું ક્ષેત્ર્ કયું છે ?
.NET
.ORG
.EDU
.GOV

19. ઇંગ્લેન્ડની દેશની વેબસાઈટમાં છેલ્લે કયા પ્રકારના નામનો ઉપયોગ ડોમેઈન તરીકે ઉપયોગ થાય છે.
.IN
.AU
.UK
.DE

20. ...................એ બુલેટિન બોર્ડ સેવા પ્રકારની ઈન્ટરનેટ પરની પ્રખ્યાત સમાચાર સેવા તરીકે પ્રચલિત છે.
USENET
USEMAIL
USEMET
MSEINTRANET

21. દુનિયાની કોઈ પણ એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે નિર્ધારિત સમયમાં ઈન્ટરનેટના માધ્યમથી વાતચીત કરી શકે ટે પ્રક્રિયાને શું કહે છે ?
ઈ-મેઈલ
કોન્ફરન્સિંગ
સીસ્ટમ
ક્લીપીંગ

22. ઈન્ટરનેટની મદદથી જે પણ ધંધાકીય વ્યવહારો શક્ય બન્યા છે તેને શું કહેવામાં આવે છે ?
ઈ-ધંધો
ઈ-ગવર્નન્સ
ઈ-કોમર્સ
ઈ-મેઈલ

23. કયા પ્રકારની ટોપોલોજીમાં બધ જ કમ્પ્યુટરોને મધ્યસ્થ નિયંત્રક સાથે જોડવામાં આવે છે ?
રીંગ ટોપોલોજી
બસ ટોપોલોજી
સ્ટાર ટોપોલોજી
એક પણ નહી

24. કેવા પ્રકારના નેટવર્ક ટોપોલોજીમાં એક કમ્પ્યુટર નેટવર્કના અન્ય તમામ કમ્પ્યુટર સાથે અલગ જોડાણ જોડાયેલા હોય છે ?
રીંગ ટોપોલોજી
બસ ટોપોલોજી
સ્ટાર ટોપોલોજી
મેશ ટોપોલોજી

25. ૧૯૬૯માં તૈયાર થયેલું નેટવર્કનું નામ આપો.
ARPANET
WWW
ARPENET
એક પણ નહી

Score =
Correct answers:

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.