લારો મોટર ખરીદી શક્તા નહોતા એટલે બે પૈંડાવાળા સ્કૂટરની શોધ થઈ હતી. બીજા વિશ્વયુધ્ધ પછી યુરોપના દેશો ખુવાર થઈ ગયા હતા. તે સમયે એમરિકો પિયાજીયો નામના ઈટાલિયન એન્જિનિયરે ૧૯૪૬માં સાડાત્રણ હોર્સપાવરનું અને ૯૮ સી.સી.નું વેસ્પા સ્કૂટર બનાવ્યું. વેસ્પા સ્કૂટર દોડે ત્યારે કાંડરની એક જાત ક્કવેસ્પા છે તેના જેવો અવાજ કરે છે. આ કાંડર જયારે ઊડે ત્યારે સ્કૂટરના એન્જિન જેવો અવાજ કરે છે. તેના પરથી આ સ્કૂટરનું નામ ‘ક્કવેસ્પા’ પડયું. જો કે હવે તો બજારમાં ઘણી જાતના સ્કૂટર મળે છે.
Source By Sandesh.com

