Type Here to Get Search Results !

Infolinks In Text Ads

ચુનીલાલ મડિયા

0
જન્મ
  • 12 ઓગસ્ટ, 1922 ;  ધોરાજી (સૌરાષ્ટ્ર)
લગ્ન 
  • 1956, દક્ષાબહેન મહેતા (અમદાવાદ) સાથે
બાળકો 
  • બે પુત્રો; એક પુત્રી
અભ્યાસ 
  • બી. કોમ (1946) , એચ. એલ. કોમર્સ કોલેજ- અમદાવાદ્
વ્યવસાય  
  • પત્રકારિત્વ,  સાહિત્યકાર, ભણતાં ભણતાં અખબારોનાં તંત્રી વિભાગમાં કામ કર્યું
  • 1946-1950 મુંબઈ ખાતે “જન્મભૂમિ” પત્રોના સંપાદન વિભાગમાં
  • 1950-1962: મુંબઈની અમેરિકી માહિતી કચેરીમાં ગુજરાતી વિભાગના વડા તરીકે
  • 1955 : અમેરિકા-યુરોપનો પ્રવાસ, રંગભૂમિનો અભ્યાસ, દરમ્યાન સાહિત્યસર્જન.
મુખ્ય રચનાઓ  
  • નવલકથા  -વેળાવેળાની છાંયડી,  લીલૂડી ધરતી, પ્રીતવછોયાં વગેરે,
  • નાટિકા સંગ્રહ: રંગદા, વિષ વિમોચન, રક્તતિલક વિ,
  • વાર્તાસંગ્રહો- તેજ અને તિમિર, શરણાઇના સૂર, અંતઃસ્રોતા વિ.
વિશેષ
  • વેળાવેળાની છાંયડી, લીલૂડી ધરતી પરથી ગુજરાતી ચિત્રપટો બન્યા છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.