Type Here to Get Search Results !

Infolinks In Text Ads

First Indian Lady reach to final in RIO : deepa Karmakar

0

 

 

હાલમાં ચાલી  રહેલા રિયો ઓલિમ્પિકમાં ભારતની જિમ્નાસ્ટ દીપા કર્માકર વોલ્ટ ઇવેન્ટની ફાઇનલમાં પહોચી ગઇ છે. પ્રથમ વખત દેશની મહિલા જિમ્નાસ્ટ આ મુકામ સુધી પહોચી છે. તે 14 ઓગસ્ટે રમાનારી ફાઇનલમાં ભારત માટે મેડલ જીતનારી પ્રથમ ભારતીય બની શકે છે. જ્યારે મહિલા હોકીમાં ભારતની જાપાન સામે મેચ ડ્રો રહી હતી. દીપાએ રિયો માટે રવાના થયા પહેલા કહ્યું હતું કે તે પોતાની ઇવેન્ટમાં ભારતને મેડલ અપાવશે. ક્વોલિફાઇંગ રાઉન્ડમાં દીપાનો સ્કોર 15.100 (ફર્સ્ટ અટેંપ્ટ) અને 14,600 (સેકન્ડ અટેંપ્ટ) રહ્યો હતો.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.