0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE


1. કી-બોર્ડમાં અક્ષરોમાં પ્રથમ લાઈનમાં ડાબેથી જમણી કીનો ક્રમ ............. હોય છે.
QWERT
ABCDE
ASVBM
એક પણ નહીં

2. સામાન્ય રીતે બેંકમાં .............. ઉ૫કરણોનો ઉપયોગ થાય છે.
ટચ-સ્ક્રીન
ઓપ્ટીકલ કેરેકટર રેકગનાઈઝર
ટ્રેક બોલ
જોય સ્ટીક

3. કોમ્પ્યુટરની કાર્યશૈલીના લક્ષણો નીચે મુજબ છે.
ઝડપ
વિશ્વસનીયતા
ચોકસાઈ
બધા જ

4. ............ માં નિયંત્રણ એકમની મૂળભૂત આજ્ઞાઓ સમાયેલી હોય છે.
Program
RAM
Firmware
Software

5. CPUનું સંપૂર્ણ નામ .................. છે.
Central Processing Unit
Center Processing Unit
Central Program Unit
Center Program Unit

6. ........... તત્કાલીન સંગ્રાહક છે.
CPU
RAM
ROM
ALU

7. ............ ખુબ જ નાનો અને પ્રક્રિયાનો ફાસ્ટ સ્ટોરેજ છે.
RAM
ROM
CPU
Register

8. ............. મેઈન મેમરી અને રજિસ્ટર વચ્ચે બફરનું કાર્ય કરે છે.
કેશ
મેમરી
રેમ
બધા જ

9. રિસાઈકલ બિનમાં આવેલ તમામ ફાઈલ તથા ફોલ્ડર દુર કરવા હોય તો કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે.
કિલયર રીસાઈકલબીન
એમ્પ્ટી રીસાઈકલબીન
રીમુવ રીસાઈકલ બીન
કિલન રીસાઈકલ બીન

10. કોમ્પ્યુટર બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે ............ નો વિકલ્પ પસંદ કરવામાં આવે છે.
સ્વીચ ઓફ કોમ્પ્યુટર
ટર્ન ઓફ કોમ્પ્યુટર
લોગ ઓફ
સ્ટેન્ડ બાય

11. કંટ્રોલ પેનલ માં .............. પ્રાપ્ય નથી.
ડેટ એન્ડ ટાઈમ
રીનેમ ઓપ્શન
ઈન્ટરનેટ
પાવર ઓપ્શન

12. સામાન્ય રીતે હેલ્પ માટે કઈ કી નો ઉપયોગ થાય છે?
F10
F1
F12
F11

13. નોટપેડ ............. પ્રકારનો પ્રોગ્રામ છે.
ડીટીપી
યુટીલીટી
સિસ્ટમ સોફટવેર
ડેટાબેઝ

14. ડેસ્કટોપ ઉપર ચિત્રને મૂકવું હોય ત્યારે કયો પ્રોગ્રામ પસંદ કરવો પડે છે?
સીસ્ટમ પ્રોપર્ટી
ડિસ્પ્લે પ્રોપર્ટી
કંટ્રોલ પ્રોપર્ટી
મોનીટર

15. વિન્ડોઝમાંથી બહાર નીકળવા માટે કઈ શોર્ટકટ કી નો ઉપયોગ થાય છે?
Alt+F4
Ctrl+F4
Alt+F5
Ctrl+F5

16. વિન્ડોઝમાંથી ડોસના કમાન્ડ ચલાવવા માટે સ્ટાર્ટમેનુંમાં કયા ઓપ્શનનો ઉપયોગ કરવામાં આવે છે?
રન
કંટ્રોલ
સિસ્ટમ
વર્ડપેડ

17. Cut અથવા Copy વિકલ્પ દ્વારા પસંદ થયેલ લખાણ કયા સંગ્રહ થાય છે?
Desk top
Clipboard
File
All

18. PDAનું પૂરું નામ શું છે ?
૫ર્સોનલ ડિજિટલ આસિસ્ટન્ટ
૫ર્સનલ ડાયરેકટ એડમીનીસ્ર્ટેશન
૫ર્સનલ ડિજિટલ એકમીનીસ્ર્ટેશન
૫ર્સનલ ડાયરેકટ આસિસ્ટન્ટ

19. નીચેનામાંથી કયું ઈનપુટ સાઘન નથી ?
સ્કેનર
વેબકેમ
માઉસ
આમાંથી એક૫ણ નહીં

20. એકસેલમાં ડિફોલ્ટ કરન્સી સંજ્ઞા કઈ છે ?
Rs.
Y
$
&

21. એકસેલમાં શીટને પ્રોટેકટ કરવા કયા ટેબનો ઉ૫યોગ થાય છે ?
Home
Insert
View
Review

22. એકસલમાં શીટમાં ડિફોલ્ટ દેખાતી આડી-ઉભી લાઈનને કયા નામથી ઓળખાય છે ?
Gridlines
Colums
Files
Sheets

23. કમ્પ્યુટરને સ્પાયવેર અને અન્ય બિનજરૂરી સોફટવેરથી બચવા કયા સોફટવેરની જરૂર ૫ડે છે ?
વાયરસ
એન્ટી સ્પાયવેર
સિકયોરીટી સોલ્યુશન્સ
આમાંથી એક૫ણ નહીં

24. ઘણી વ્યકિતઓ પોતાના શોખ અને રસના વિષયો અંગે વિચારો વ્યકત કરવા માટે વ્યકિતગત વેબસાઈટસ ધરાવતા હોય છે તે કયા નામથી જાણીતું છે ?
વેબ બ્લોગ્સ
આર્ટીકલ્સ
૫ર્સનલ વેબ હોસ્ટીંગ
૫ર્સનલ ઈન્ફર્મેશન

25. માઈક્રોપ્રોસેસરનું ત્રીજું જનરેશન જણાવો.
30386
80386
80286
80486

Score =
Correct answers:

આપને પોસ્ટ ગમી હોય તો Youtube પર Click કરી Subscribe કરો

મિત્રો આપને આ પોસ્ટ કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top