CCC ONLINE QUIZ (TEST) - 5 October 20, 2015 Edugujarat 0 CCC ONLINE QUIZ (TEST), CCC ZONE A+ A- Print Email Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE 1. રેડિયો તથા માઈક્રોવેવનો ઉપયોગ કરીને ડેટા પ્રત્યાપન માટેની પદ્ધતિમાં પ્રત્યાપનની ઝડપ જેટલી હોય છે.2 MBPS2 KBPS256 KBPS512 KBPS 2. OSI મોડેલમાં સમાવિષ્ટ એક કરતાં વધુ નિયમોના ગણને .........કહેવાય છે.પ્રોટોકોલનેટવર્કડેટાનો સમૂહટોપોલોજી 3. નેટવર્કનું નેટવર્ક કયા નામથી ઓળખાય છે ?ઇન્ટ્રાનેટબીગ નેટવર્કઈન્ટરનેટસુપર નેટવર્ક 4. જયારે આપણે આપણા અંગત કોમ્પ્યુટર પરથી માહિતી સર્વર પર મોકલીએ ત્યારે તેને કયા નામથી ઓળખાય છે ?DOWNLOADUPLOADRETURNSEND 5. OSI મોડેલ .........સ્તરનો ઉપયોગ કરે છે.10857 6. અંગત કોમ્પ્યુટર પરથી ફાઈલને સર્વર કમ્પ્યુટર પર મોકલાવતી પ્રક્રિયાને.........કહે છે.SHIFT UPDOWNLOADSHIFT DOWNUPLOAD 7. કોમ્પ્યુટરમાં નેટવર્ક સ્થાપિત કરવા તેમાં ભાગ લેતા દરેક કોમ્પ્યુટરમાં કયું હાર્ડવેર વપરાય છે.NICNCINOCNCC 8. WAN નું પૂરું નામ શું છે ?WIDE AREA NETWORKWIDE ANTENA NETWORKWORLD AND NETWORKWIDE ADDITIONAL NETWORK 9. નીચે દર્શાવેલ નામમાંથી કયું નામ પ્રોટોકલ તરીકે ઓળખાતું નથી.TCP/IPHTTPFTPWWW 10. રીંગ ટોપોલોજી બે કોમ્પ્યુટરો કેવા પ્રકારના લૂપ સાથે જોડાયેલા હોય છે ?પુરકબંધએકતાએક પણ નહી 11. વહીવટી સંસ્થાઓ કોમ્પ્યુટર સંબંધિત જ્ઞાન ધરાવતા કર્મચારી..................કારણે પ્રાથમિકતા આવે છે.ઝડપી કામ થાયચોકસાઈવાળું કામ થાયમાહિતીનો સંગ્રહ થઇ શકે.તમામ 12. રાજ્ય સરકારમાં વર્ગ-૩ અને ૪ માટે સામાન્ય રીતે કઈ કોમ્પ્યુટર સંબંધિત પરિક્ષા.........ફરજીયાત કરવામાં આવે છે.CCC+CCCAICTEDIPLOMA 13. નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ છે?LANMANDANWAN 14. લેન અને વેનની વચ્ચે કયો પ્રકાર આવે છે?CANMANDANRAN 15. કોમ્પ્યુટર નેટવર્ક સ્થાપિત કરવા કયા કાર્ડની જરૂર પડે છે.LAN CARDWAN CARDMAN CARDNIC 16. .................કેબલ ઝડપી સેવા છે.CO-ASIAL CABLEOFCSATELLITESIMPLE CABLE 17. ................નેટવર્ક સાથે સંકળાયેલા છે.CPUCUSWITCHCANTRAL COMMAND 18. નેટવર્કનું નેટવર્ક કયા નામથી ઓળખવામાં આવે છે?NETWORKINTRANETBIG NETWORKSUPER NETWORK 19. નીચેની કઈ એપ્લીકેશનમાં ટ્રબલ શુટીંગ ટુલ આપવામાં આવેલ હોતું નથી.વર્ડએક્સેલપાવરપોઈન્ટકેલ્ક્યુલેટર 20. નીચેનામાંથી કયો ઓપ્શન વાયરસ નથી.HAPPY BIRTHDAY JOSHIGOOD FRIDAYYOUR PC IS STOREDKARMACHARI 21. નીચેના કયા ઓપ્શનથી વાયરસ પ્રસરતો નથી.SHUT DOWN COMPUTERCDINTERNETE-MAIL 22. નીચેનામાંથી કયો વાયરસનો પ્રકાર નથી?BOOT-SECTORFILE VIRUSTROJAN HORSE VIRUSWORD VIRUS 23. ભારતની અંતરીક્ષ ક્ષેત્રે સંશોધન કાર્ય કરતી ઈસરો સંસ્થાની વેબસાઈટનું ક્ષેત્ર કયું છે ?.net.org.edu.gov 24. નીચેનામાંથી કોણ CPU નો ભાગ છે ?ALUCUMUઆપેલ તમામ 25. MS-DOS માં કોઈપણ કમાન્ડ વિશે વધુ માહિતી મેળવવા માટે કમાન્ડના નામ પછી કઈ સંજ્ઞાનો ઉપયોગ કરવામાં આવે છે ?!#?= Score = Correct answers: આપને પોસ્ટ ગમી હોય તો Youtube પર Click કરી Subscribe કરો મિત્રો આપને આ પોસ્ટ કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવશો. Subscribe To Get FREE Materials!
Post a Comment