0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE


જન્મ
  • 28- નવેમ્બર , 1901; કરાંચી : વતન હડિયાણા – જિ. જામનગર
ઉપનામ
  • વૈશમ્પાયન, પદ્મ વિ.
અવસાન
  • 18- જાન્યુઆરી, 1978 ; વડોદરા
અભ્યાસ
  • 1927- બી.એ.
વ્યવસાય
  • શરુઆતમાં શિક્ષણ ક્ષેત્રે
  • પછી ‘જન્મભૂમિ’ના તંત્રી વિભાગમાં
  • ‘સારથી’ અને ‘નચિકેતા’ સામયિકો પણ ચલાવેલા,
જીવન ઝરમર
  • કરાંચીમાં અભ્યાસ અધૂરો મૂકી ગુજરાત વિદ્યાપીઠમાં જોડાયા.
  • બાદ ફરીથી કરાંચીની કોલેજમાંથી બી.એ.
  • આઝાદીની ચળવળમાં જોડાઇ જેલવાસ પણ વેઠેલો
મૂખ્ય રચનાઓ
  • કાવ્ય – ખાખનાં પોયણાં( ખંડકાવ્યો), આલબેલ, મહોબતને માંડવે, વૈશંપાયનની વાણી, પ્રેમધનુષ્ય, અહો રાયજી સૂણિયે, કલ્યાણયાત્રી, મધ્યાહ્ન, રામ તારો દીવડો, શતાબ્દીનાં સ્મિતો અને અશ્રુઓ
  • કથા – મહાભારતકથા
  • લોકકથા – સિંધુની પ્રેમકથાઓ
  • વર્ણન – આઝાદીની યજ્ઞજ્વાળા
  • પ્રકીર્ણ – અનેક વાર્તા સંગ્રહો, લઘુનવલો અને ચિંતનાત્મક નિબંધો
લાક્ષણિકતાઓ
  • બહુરંગી , ઉર્મિપ્રાબલ્યવાળી અને માનવતા અને કરુણાથી આર્દ્ર કવિતાઓ
  • કૃષ્ણ અને ગાંધીને અનુલક્ષતી મર્મિક કવિતાઓ પણ આપી છે.

આપને પોસ્ટ ગમી હોય તો Youtube પર Click કરી Subscribe કરો

મિત્રો આપને આ પોસ્ટ કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top