0

Join Our FaceBook Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Join Our Whatsapp Group To Get More and More Fast Update With Direct Link.. CLICK HERE

Download our android App 'E-edugujarat'and Download Direct Materials CLICK HERE

જન્મ 
30 ડિસેમ્બર 1887 ;   ભરુચ
અવસાન
8 ફેબ્રુઆરી 1971 ; મુંબાઇ
કુટુમ્બ
  • માતા  –   તાપીબા ; પિતા   –   માણેકલાલ ; બહેનો  –   છ બહેનો
  • પત્ની –    1) અતિલક્ષ્મી- 1900  2) લીલાવતી- 1926
અભ્યાસ 
  • 1901 – મેટ્રિક , ભરુચ 
  • 1907 – બી.એ., વડોદરા
  • 1910 – એલ.એલ.બી. ,મુંબાઇ
વ્યવસાય 
  • 1913 –  મુંબાઇમાં વકીલાત
  • 1945 મુંબાઇમાં જીવન વીમા કંપનીમાં નિયામક  
જીવન ઝરમર 
  • 1904- ભરુચમાં મફત પુસ્તકાલય ની સ્થાપના
  • 1912 ભાર્ગવ માસિકની સ્થાપના
  • 1915-20 હોમરુલ લીગ ના મંત્રી
  • 1915- ગાંધીજી આફ્રિકાથી પાછા આવ્યા તેમને આવકારવા સંમેલન  યોજ્યું
  • અલારખીયાના ‘વીસમી સદી’ માસિકમાં પ્રસિધ્ધ ધારાવાહિક નવલકથાઓ લખતા.
  • 1922- ગુજરાત માસિક નું પ્રકાશન
  • 1925- મુંબાઇ ધારાસભામાં ચુંટાયા
  • 1926- ગુજરાત સાહ્ત્ય પરિષદના બંધારણના ઘડવૈયા
  • 1930- ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં પ્રવેશ
  • 1930-32 સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ માટે જેલવાસ
  • 1933- કોંગ્રેસના બંધારણનું ઘડતર
  • 1937-39 મુંબાઇ રાજ્યમાં ગૃહપ્રધાન
  • 1938- ભારતીય વિદ્યા ભવનની સ્થાપના
  • 1938- કરાંચીમાં ગુજરાતી સાહિત્ય પરિશદના પ્રમુખ
  • 1942-1946-  ગાંધીજી સાથે મતભેદ  અને કોંગ્રેસ ત્યાગ અને પુનઃ પ્રવેશ
  • 1946- ઉદયપુરમાં અખિલ ભારત હિન્દી સાહિત્ય પરિષદના પ્રમુખ
  • 1948- સોમનાથ મંદીરનો જિર્ણોદ્ધાર
  • 1948- હૈદ્રાબાદના ભારતમાં વિલીનીકરણમાં મહત્વની ભૂમિકા
  • 1948- ભારતનું બંધારણ ઘડવા રચાયેલી સમિતિમાં સભ્ય
  • 1952-57  ઉત્તર પ્રદેશના રાજ્યપાલ
  • 1957- રાજાજી સાથે સ્વતંત્ર પક્ષમાં ઉપપ્રમુખ
  • 1954- વિશ્વ સંસ્કૃત પરિષદની સ્થાપના અને પ્રમુખ
  • 1959   - ‘સમર્પણ માસિકનો પ્રારંભ
  • 1960- રાજકારણમાંથી નિવૃત્ત   
રચનાઓ   –    નવલકથા- 16; નવલિકા સંગ્રહ- 1; નાટકો-13 ; આત્મકથા-3; ચરિત્ર – 2  
  • નવલકથા  – કૃષ્ણાવતાર ભાગ 1- 7 ; પાટણની પ્રભુતા, ગુજરાતનો નાથ,રાજાધિરાજ, ભગવાન પરશુરામ, લોપાનુદ્રા, તપસ્વિની, ભગ્નપાદુકા વિ. 
  • નાટક- કાકાની શશી- વિ.
  • આત્મકથા- અડધે રસ્તે, સીધાં ચઢાણ
સન્માન
દેશની પાંચ યુનિ. તરફથી ડી.લિટ. ની માનદ પદવી 

આપને પોસ્ટ ગમી હોય તો Youtube પર Click કરી Subscribe કરો

મિત્રો આપને આ પોસ્ટ કેવી લાગી? કોમેન્ટમાં જરૂરથી જણાવશો.

Subscribe To Get FREE Materials!

Post a Comment

 
Top